How to play in childhood ??? Bachpan ke din or bachpan k khilone // बचपन की यादे !!! // બાળપણની યાદો !!!//Awesome Latest Story of the year //


How to play in childhood ??? Bachpan ke din or bachpan k khilone !!!



Childhood Memories !!!
Friends, when we were younger, we did not have electronic toys to play with us, yet we used to play and happy !!!

Neither did we have good toys to play with, nor did Mummy Dad have so much money to give us the best toys !!!

Yet we still remembered how in his childhood we are built a house with stones and cycled with friends, played, had fun and lived life to the fullest !!!

The same memories i brought for you in a video which is given in the following link !!!

Please look at it and come back to the memories of those childhoods and live your life again and feel that we had such a happy life despite having nothing in our childhood! And today, despite everything we have , there is no happiness !!!

So guys come and watch my video and re-districts your old childhood life !!!

Be happy and keep praying and pray for others !!!















How to play in childhood ??? Bachpan ke din or bachpan k khilone !!!



 बचपन की यादे !!!

दोस्तों जब हम छोटे हुआ करते थे तब हमारे पास खेलने के  लिए इलेक्ट्रॉनिक खिलोने नही हुआ करते थे फिर भी हम खुस रहेके खेलते थे ! और खुसिया बाँट ते थे।

ना  हमारे पास खेलने के लिए अछे खिलोने होते थे ना मम्मी पापा के पास इतने पैसे के वह हमें अच्छे से अच्छे खिलोने ले के दे !!!
फिर भी वो बचपन के दिन आज भी याद है कैसे पथरो से घर बनाते और दोस्तों के साथ साइकिल चलाते, खेलते, मस्ती करते और पूरी तरह खुस होक जीते थे जिंदगी को !!!

उसी यादो को साथ में आपके लिए एक वीडियो लाया हु जो निचे लिंक में दिया गया है !

 कृपिया करके देखे और वापिस उन बचपन की यादो में आ के अपने जीवन को फिर से जिए और खुस हो के यह सोचे के हमारे पास बचपन में कुछ न होते हुए भी हम कितने खुस रहते थे ! और आज सब कुछ होते हुए भी कोई खुस नहीं है !!!



तो दोस्तों आओ और  देखो मेरा वीडियो और फिर से जिलों अपनी पुराणी बचपन की जिंदगी !!!

खुश रहो तंदुसरत रहो और दुसरो के लिए दुआ करते रहो !!!



https://youtu.be/KksDENzP0vA







How to play in childhood ??? Bachpan ke din or bachpan k khilone !!!


Like, Share, Comment and Subscribe My Chanel !!!

In Gujarat !!!


બાળપણની યાદો !!!

મિત્રો, જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી પાસે રમવા માટે ઇલેક્ટ્રોનિક રમકડા ના હોતા, છતાં પણ આપણે ખુબ ખુશી થી રમતા અને મોજ કરતા હતા !!!

ન તો  આપણી પાસે રમવા માટે સારા સારા રમકડાં હતા અને ના તો આપણી પાસે કોઈ એવા સાધન હતા, અને ના તો આપણા મમ્મી પપ્પા પાસે એટલા પૈસા હતા કે એ આપણ ને સારા સારા રમકડાં લઇ આપે !

તેમ છતાં પણ આપણે આપણી જિંદગી ને મોજ થી ભરી દેતા અને  આપણે એ નાની નાની વસ્તુ ઓ થી  રમતા જેનું મોલ કોઈ ચૂકવી ના શકે  અને તમને  હજી પણ યાદ  હશે કે કેવી રીતે બાળપણમાં આપણે પથ્થરો થી  ઘર  બનાવતા અને નાની નાની સાઇકલ થી રેસ લગાવતા અને બધા ભાઈબંધો સાથે મળી ને રમતા અને ખુશી થી જીવતા હતા !  માજા  કરી અને સંપૂર્ણ જીવન ખુશી થી  જીવીત હતા !!!

તે જ યાદો ને  તમારી માટે એક વિડિઓ માં લાવ્યો છુ જે નીચેની લિંક માં  આપવામાં આવી છે!


 કૃપા કરીને તેને જુઓ અને તે બાળપણની યાદો ને તાજી કરો  અને ફરીથી તમારું જીવન જીવો અને આપણા  બાળપણમાં કંઇ ન હોવા છતાં આપણે કેટલા ખુશ હોઈએ છીએ તે વિચારવામાં આનંદ થશે ! અને આજે, બધું હોવા છતાં, સુખ ક્યાં પણ નથી !!!

તો મિત્રો આવો અને મારો વિડિઓ જુઓ અને તમારા જૂના બાળપણના જીવનને ફરીથી યાદ કરો !!!

ખુશ રહો અને બીજા માટે પ્રાર્થના કરો કે બધા જ ખુશ રહે



  

2 comments:

If you want to know more about Motivation Please share your Comment

|| CALM YOUR EGO || "ईगो" को शांत करना सीखें आज आपको   हनुमान जी एक लोक कथा के बारे में बताने जा रहा हूँ , "घमंड ...